જલ્દી કરો / સોનું ખરીદવું હોય તો ઉતાવળ રાખજો, કિંમતમાં આજે ફરી આવ્યો છે ધરખમ ઘટાડો

If you want to buy gold, hurry up, the price has come down sharply again today

સોના-ચાંદીના ભાવ સાથે રૂપિયાની કિંમત પણ ડોલર સામે ઘણી નબળી પડી છે. ગયા અઠવાડિયે સોનાની કિંમત 0.42 ટકા ઘટી હતી અને આ અઠવાડિયે 0.72 ટકા સુધી ઘટાડો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ