ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

હેલ્થ / હૃદયના કોઈ પણ રોગથી બચવું હોય તો માત્ર આટલું કરો

If you want to avoid any heart disease, just do so

ભારતની વસ્તીમાં લગભગ 20 ટકા હ્રદયરોગીઓ છે. ગ્રામીણ ક્ષેત્રોની સરખામણીમાં શહેરોમાં હ્રદય રોગના દર્દીઓ વધુ છે. તેના કારણોની વાત કરીએ તો ખરાબ લાઇફ સ્ટાઇલ, ખોટી ખાણીપીણી અને આનુવંશિકતા પ્રમુખ કારણ છે. આંકડાઓ પર નજર કરીએ તો 95 ટકા દર્દીઓમાં હાર્ટ ડિસીઝ ખરાબ લાઇફસ્ટાઇલના કારણે જ થાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યુ છે કે 30 વર્ષની ઉંમરમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો 50-60ની ઉંમરમા હ્રદયરોગના ખતરાને ઘટાડી શકાય છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ