Superfood / લાંબુ આયુષ્ય જોઈએ તો આ 1 વસ્તુનું કરો સેવન, તેનાથી કેન્સર અને હાર્ટના રોગોથી પણ બચીને રહેશો

If you want longevity then eat red chillies, will also prevent cancer risk study

આજકાલ ઘણાં લોકો ઓછાં મરચાં-મસાલાવાળી ડાયટ ફોલો કરે છે. પણ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લાલ મરચું નિયમિત ખાવાથી આયુષ્ય વધે છે અને કસમયે મોતનો ખતરો પણ દૂર થાય છે. સંશોધન મુજબ, જે લોકો લાલ મરચાનું વધુ સેવન કરે છે એ લોકોમાં બીમારીઓ થવાનો ખતરો ઓછો થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ લાલ મરચામાં રહેલાં તેજ અને તીખા ગુણોને શરીર માટે લાભકારક ગણાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ