પ્રોસેસ / જો તમારી પાસે હશે ફક્ત આ 3 ડોક્યુમેન્ટ્સ તો બની જશે Kisan Credit Card, બેંક પણ ના નહીં પાડી શકે

if you want a kisan credit card just keep these 3 documents with you the bank will not refuse

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે કિસાન ક્રેડિટ કાર્ડ મળી રહ્યા છે. ખેડૂતને આ કાર્ડની મદદથી કોઈ પણ ગેરેંટી અને સિક્યોરિટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને આ સાથે જ તે 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. જો તમારી પાસે Kisan Credit Card નથી તો તમે ફક્ત 3 ડોક્યુમેન્ટની મદદથી તેને સરળતાથી બનાવડાવી શકો છો. તો જાણી લો પ્રોસેસ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ