ટિપ્સ / તમને પણ થાય છે વારંવાર ગેસની સમસ્યા, તો કરી લો આ અસરદાર ઉપાય

If You Suffer from Gastric Problem use this tips at Home

ફાસ્ટ લાઈફમાં લોકો કંઈ પણ ક્યારેય પણ ખાઈ લે છે. જેના કારણે તેમને ગેસની સમસ્યા રહે તે સામાન્ય વાત બની ગયું છે. ખાસ કરીને ઠંડીની સીઝનમાં તીખું ને મસાલાવાળું ફૂડ લેવાથી છાતીમાં બળતરા થાય તે પણ શક્ય છે. આ સાથે જ ક્યારેક પેટમાં અને માથાનો દુખાવો પણ રહે છે. બદલાતી સીઝનમાં આ નાની સમસ્યાઓથી આરામ મેળવવા દવાઓના બદલે ઘરેલૂ નુસખા અજમાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ