કામની વાત / આ કામ કરવાનુ બંધ કરશો તો વાળ ઝડપથી સફેદ નહી થાય

If you stop doing this, the hair will not turn white quickly

આપણે આજે યુવાનીમાં પણ સફેદ વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, તેનું કારણ શું છે તે જાણો છો? આજે મોટાંઓ તો ઠીક, પરંતુ નાનું બાળક પણ સ્ટ્રેસફુલ લાઇફ જીવી રહ્યા છે. આ જ છે સફેદ વાળની સમસ્યાનું મુખ્ય કારણ. જો નાની ઉંમરમાં જ તમારા વાળ સફેદ થઇ ગયા છે તો તેનો અર્થ એ છે કે તમે ખૂબ જ સ્ટ્રેસફુલ લાઇફ જીવી રહ્યા છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ