કાર્યવાહી / જો હવે ટ્વિટર પર ગેરમાર્ગે દોરતી ખોટી માહિતી શેર કરશો તો થશે આ કાર્યવાહી

If you share misleading information on Twitter now, this action will take place

ટ્વિટર પર લોકોને ગેરમાર્ગે દોરતી અથવા ખોટી માહિતીને રોકવા 5 માર્ચ, 2020 થી નવું ફિચર આવી રહ્યું છે. ટવિટરના જણાવ્યા અનુસાર તે ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર ટ્વીટ્સ લેબલ લગાવવાનું શરૂ કરશે. તે 'ભ્રામક અથવા ખોટી માહિતીને ઓળખશે. લોકોને ખોટી માહિતી આપતી આવી ટ્વીટ્સને દૂર કરવા પગલાં પણ લેવામાં આવશે. આ સિવાય, તે આ પ્રકારની ટ્વિટ રિટવિટ કરતાં પહેલા યુઝર્સને ચેતવણી પણ આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ