જ્યોતિષ શાસ્ત્રમાં સવાર-સવારમાં અમુક વસ્તુઓનું દેખાવું એ ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો આ વસ્તુઓ તમને સવારે ઊઠતાની સાથે જ દેખાય તો એ સંકેત છે તમારા જીવનમાં આવનારી ખુશીઓનું.
Share
1/8
1. સવારના સંકેતો
આજે જાણીએ એ વસ્તુઓ વિશે જે જોવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ મળે છે અને આર્થિક વૃદ્ધિ થાય છે.
આ તસવીર શેર કરો
2/8
2. ભગવાનની મૂર્તિ
જો તમે ઊંઘમાંથી ઊઠતાની સાથે જ ભગવાનની મૂર્તિ જુઓ છો કે પછી શંખ કે મંદિરનો ઘંટનાદ સંભળાય તો તેને શુભ માનવામાં આવે છે.
આ તસવીર શેર કરો
3/8
3. સફેદ ગાય
સવાર-સવારમાં ઘરના દરવાજે સફેદ ગાય દેખાય તો તે પણ શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ-સમૃધ્ધિમાં વધારો થાય છે.
આ તસવીર શેર કરો
4/8
4. દૂધ કે દહી
સવારમાં ઉઠતાંની સાથે જ જો તમને દૂધ કે દહી જોવા મળે તો તે ભવિષ્યમાં આવનારા સારા ભાગ્યનો સંકેત છે.
આ તસવીર શેર કરો
5/8
5. ચકલી
સવારે તમને ઘરના આંગણમાં કે બાલ્કની કે છત પર જો ચકલી જોવા મળે તો તે જરૂર કોઈ સારા સમાચાર લઈને આવે છે.
આ તસવીર શેર કરો
6/8
6. સફેદ પુષ્પ
એવી જ રીતે જો સવારે તમને સફેદ રંગનું પુષ્પ જોવા મળે તો તે પણ એક શુભ સંકેત છે.
આ તસવીર શેર કરો
7/8
7. મિત્ર કે હાથી
આ ઉપરાંત સવારમાં જૂના મિત્ર કે હાથીનું મળવું પણ શુભ મનાય છે.
આ તસવીર શેર કરો
8/8
8. હથેળી
આ ઉપરાંત હથેળીમાં દેવી શક્તિ નિવાસ કરે છે માટે સવારે હથેળી જોવાનું પણ ઉત્તમ કહેવાય છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
morning tips
dharma
vastu tips
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.