બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં આ 3 જીવ દેખાય તો ભૂખ્યા જવા ન દેતા, રંકને રાજા બનાવી દે છે જીવદયા

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ઘરમાં આ 3 જીવ દેખાય તો ભૂખ્યા જવા ન દેતા, રંકને રાજા બનાવી દે છે જીવદયા

Last Updated: 09:59 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શાસ્ત્રમાં દાન પૂર્ણનો મહિમા છે. જો ઘરે અમુક જીવ આવે તો તેને હંમેશા કંઈક ને કંઈક ખવડાવવું જોઇએ. તેનાથી આર્થિક અને સામાજિક સંકટ દૂર થાય છે.

1/6

photoStories-logo

1. પૂર્ણ ફળની પ્રાપ્તિ

હિન્દુ ધર્મમાં અમુક એવા જીવોને ભોજન કરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભૂખી ગાય

શાસ્ત્ર અનુસાર ઘરે આવેલી ભૂખી ગાયને કશુંક તો ખવડાવવું જ જોઈએ. તેમની સેવાથી 33 કરોડ દેવી દેવતાઓના પૂજન બરાબર પૂર્ણ મળે છે. અને સંકટ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દૂર થાય છે ચંદ્રનો દોષ

આ માટે જ ઘણા ઘરોમાં ગાય માટે અલગ રોટલી રાખવામાં આવે છે. સોમવારે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી ચંદ્રનો દોષ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દૂર થાય છે મંગળનો દોષ

જો ઘરે ભૂખ્યો વાંદરો આવે તો તેને કંઈક ખવડવાવું જોઈએ. તેમને ખવડાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. મંગળવારે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવાથી મંગળનો દોષ દૂર થાય છે અને સંકટ પણ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કાળી કીડીઓ

ઘરમાં કાળી કીડીઓ આવવાને શુભ માનવામાં આવે છે. તેને લોટ ખવડાવવાને શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. માતા લક્ષ્મીની કૃપા

આ કીડીઓને લોટ ખવડાવવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ધન સંકટ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ritual Monkey Dharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ