ધર્મ / રસ્તામાં જોવા મળે અંતિમ યાત્રા તો કરો આ કામ, યજ્ઞના બરાબર મળશે પુણ્ય

if you see funeral procession on road immediately do these

કેટલીક વખત રસ્તામાં જતી વખતે અંતિમ યાત્રા જોવા મળે છે. અંતિમ યાત્રા જોતી વખતે રામનું નામ જપવું સારું માનવામાં આવે છે. કોઇની અર્થી લઇ જતા જોતા કોઇ ગરીબને દાન આપો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ