ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કેશબેક / લોકડાઉનમાં EMI ચૂકવનારા લોકો સરકારની મહત્વની જાહેરાત, ખાતામાં આવશે સીધા પૈસા

if you paid emi on time during the lockdown than government will give you cashback facility

શું તમે લોકડાઉનમાં લોન મોરટોરિયમ સુવિધાનો લાભ લીધો નથી અને તમારા બધાં હપ્તા ચૂકવ્યા છે? તો દિવાળી પહેલાં સરકાર તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. લોકડાઉનમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહકોને સમયસર લોન પરત ચૂકવવારા ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા આ ઓફર આપવામાં આવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ