તમારા કામનું / ક્યાંક તમે તો નથી કરીને આવી ભૂલો? ઘરે આવી શકે છે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો ડિટેલ્સ

if you make this kind of mistakes Income tax notice may come to your home

જો તમે કેશમાં પૈસા જમા કરો છો તો પહેલા આ સમાચાર વાંચી લો. જમાનો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો છે અને સરકાર તમારા તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે. આવી સ્થિતિમાં તમને રોકડમાં પૈસા જમા કરાવવા માટે આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ