રે,કળિયુગ / જુઓ તો ખરા આપણા ગુજરાતમાં કઇ હદે પહોંચી અંધશ્રદ્ધા, દ્વારકામાં ભૂવાએ જે કર્યું તે જાણીને હચમચી જશો

If you look at the extent of superstition in our Gujarat, you will be shocked to know what Bhuva did in Dwarka.

દ્વારકા જીલ્લાના એક ગામમાં એક તાંત્રિકે,વિધિના નામે,મહિલાને સાંકળથી માર માર્યા બાદ ભારે પ્રમાણમાં શરીરે ડામ દેતા એક પરિણીતાનું મોત થતા ભારે અરેરાટી પ્રસરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ