Ek Vaat Kau / બજેટ સ્પીચ ધ્યાનથી સાંભળશો તો આટલું જાણવા મળશે

1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારના નાણામંત્રી બજેટ 2023 રજૂ કરશે. આ બજેટમાં એક વસ્તુની જાહેરાત દર વખત થતી જ હોય છે કે આપણે કેટલું ઈન્કમ ટેક્સ ભરવાનું? પણ એના સિવાય બજેટમાં કલાકો સુધી શું બોલે છે અને તેનો મતલબ શું થાય છે જાણો રસપ્રદ વિગત EK VAAT KAU માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ