બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ધરમાં શિવજીનો ફોટો રાખતા હોય તો વાસ્તુના આ નિયમ પાળવા હિતાવહ, નહીંતર થશે તાંડવ

ધર્મ / ધરમાં શિવજીનો ફોટો રાખતા હોય તો વાસ્તુના આ નિયમ પાળવા હિતાવહ, નહીંતર થશે તાંડવ

Last Updated: 07:46 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં સુખી રહેવા અને વિવિધ પ્રશ્નોથી છુટકારો મેળવવા માટે ઘરમાં શિવ પરિવારની તસવીર લગાવી શકાય.પરંતુ ઘરમાં શિવજીની તસવીર લગાવતા પહેલા વાસ્તુના કેટલાક વિશેષ નિયમોને ધ્યાનમાં રાખવા જોઇએ.તો આવો જાણીએ શું છે નિયમો.

ભગવાન શિવને ભોલેનાથના નામે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મહાદેવ ઘણા કૃપાળુ અને દયાળુ ભગવાન છે. એ ભક્તોની ભક્તિથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને એટલા માટે જ એમને ભોલેનાથના નામે ઓળખવામાં આવે છે. ભોલેનાથને ખુશ કરવા માટે લોકો ઘરમાં એમની તસ્વીર લગાવે છે અને વિચારે છે કે આવું કરવાથી ભોલેનાથ જલ્દી જ ખુશ થઈ જશે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં દેવી દેવતાઓ સ્થાપીત કરતા પહેલા કેટલાક વિશેષ નિયમોને ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું છે.એવી માન્યતા છે કે તસવીર લગાવાથી સકારાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે.જીવનમાં સુખી થવા માટે ઘરમાં શિવજીની પ્રતિમા લગાવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.પરંતુ શિવજીની પ્રતિમા એકલી અથવા ઉભી મુદ્રામાં ન હોવી જોઇએ.માન્યતા છે કે તેનાથી નેગેટિવિટી વધે છે.અને ઘરમાં તણાવ અને અશાંતિ રહે છે.એટલા માટે શિવજીની પ્રતિમા લગાવતા પહેલા વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવા ખુબ જરૂરી છે.આવો જાણીએ ઘરમાં શિવજીની કેવી પ્રતિમા અથવા તસવીર રાખવી જોઇએ ?

આ પણ વાંચોઃ Viral / સેલ્ફીનું ભૂત ક્યારે ઉતરશે! ટ્રેનના દરવાજા પર સેલ્ફીના ચક્કરમાં દાવ થયો, વીડિયો વાયરલ

શિવજીની પ્રતિમા રાખવાના વાસ્તુના નિયમ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં શિવરજીની પ્રતિમા ઉત્તર દિશામાં હોવી જોઇએ.

ઘરમાં શિવજીની એવી પ્રતિમા લગાવો જેમાં તેઓ પ્રસન્ન અથવા નંદી પર બેઠેલા હોય.

શિવજી તાંડવ કરતા અથવા ક્રોધીત મુદ્રામાં હોય તેવી તસવીર ન લગાવાનો વાસ્તુ શાસ્ત્રમાં નિયમ છે.

ઘરમાં સકારાત્મકતા લાવા માટે શિવ પરિવારની તસવીર લગાવી શકાય છે.જેમાં શિવજી,ગણેશજી,પાર્વતીજી,અને કાર્તિકેય હોય.

શિવજીની પ્રતિમા એવી રીતે સ્થાપિત કરો કે જ્યાથી દરેક લોકો દર્શન કરી શકે

જ્યા પણ શિવજીની પ્રતિમા લગાવો છો તે જગ્યાને હંમેશા સાફ રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

astrology vastu tips shiva photo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ