લાભ / આ બેન્ક સાથે હાથ મિલવશો તો સસ્તુ મળશે પેટ્રોલ-ડિઝલ, જાણો કેવી રીતે થશે ફાયદો

If you join hands with this bank, you will get cheaper petrol-diesel, know how to benefit

પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા ત્યારથી સામાન્ય માણસ ચિંતામાં મુકાઇ ગયો છે. કેટલાક રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂ. થઇ ગયો છે. ત્યારે આ બેન્ક સાથે હાથ મિલાવશો તો સસ્તામાં પડશે પેટ્રોલ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ