તમારા કામનું / બેંક કે પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમમાં કરશો પૈસાનું રોકાણ, તો મળશે ડબલ રિટર્ન

If you invest money in this saving scheme of bank or post office, you will get double return

તમે બેંક અથવા પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સેવિંગ સ્કીમ (RD) પસંદ કરી શકો છો, જ્યાં તમે બચત ખાતાને બદલે પૈસા મૂકીને તે પૈસા પર સારું વળતર મેળવી શકો છો. 

બ્રેકિંગ ન્યૂઝ