Ek Vaat Kau / જો આ 2 કામ નહીં કર્યા હોય તો LIC IPO નહીં ખરીદી શકો

LIC IPO હવે આવવાનો જ છે. LICનો આઈપીઓ 10 માર્ચે માર્કેટમાં લોન્ચ થઇ શકે છે. અને શેરોની લિસ્ટિંગ માર્ચના અંત સુધી થવાની આશા છે. ત્યારે LICના અંદાજિત 29 કરોડ પોલિસી ધારક છે અને તેના માટે 10 ટકા શેર રિઝર્વ છે પરંતુ તેના માટે કેટલીક વસ્તુઓ હજુ કરવી પડશે. આ 2 કામ ફટાફટ કરી લો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ