ક્રાઇમ / જો જો તમે ક્યાંક ચોરીનું વાહન તો નથી ખરીદ્યુ ને, સુરતમાં પકડાઈ અજીબ રીતે ચોરી કરનારી ગેંગ

If you haven't bought a stolen vehicle somewhere, a strange theft gang caught in Surat

સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે olx પરથી વેચાણ માટે મૂકવામાં આવેલી મોટરસાયકલોના સ્નેપશૉટ અને RC બુક ડાઉનલોડ કરી ,ત્યારબાદ તેના પરથી સ્કેમ કરીને બાઇક ચોરીને લોકોને બીજાની બાઇકો પધરાવી દેતી હતી. આ ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ