લૉકડાઉન / મહારાષ્ટ્રમાં અટવાયેલા ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ પરમિશ હશે તો પોલીસ નહીં રોકેઃ સૂત્રો

If you have this permission you can go to another state

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે દેશમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 24506 સુધી પહોંચી છે. આ સાથે જ દેશમાં 780 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં લૉકડાઉન સમયે મળતી માહિતી અનુસાર ગુજરાતે બહારના રાજ્યોમાં પ્રવાસ કરતા નાગરિકો માટે ઓનલાઈન ઈ પરમિટ શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર થોડી જ વારમાં મહારાષ્ટ્ર સરકાર એડવાઈઝરી બહાર પાડશે. જો તમારી પાસે ગૃહ રાજ્યની પરમિશન હશે તો મહારાષ્ટ્ર પોલીસ તમને નહીં રોકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ