તમારા કામનું / જો તમે પણ ખોલાવી રાખ્યું છે PPFનું સરકારી ખાતુ તો જાણી લો આ 4 બાબતો, નહીં તો...

if you have ppf account know about these 4 facts public provident fund

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (Public Provident Fund) પર સરકારે ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર- ડિસેમ્બર)માં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. વ્યાજ દર હાલમાં 7.9 ટકા બનેલો છે. PPF રોકાણનો એક સારો વિકલ્પ છે અહીં સારી એવી છુટ મળે છે. ઈનકમ ટેક્સની કલમ 80 સી હેઠળ વર્ષમાં તમને 1.5 લાખ રુપિયા સુધીના યોગદાન પર ટેક્સ છુટનો ફાયદો મળે છે. આ ઉપરંત અહીં મૈચ્યોરિટી અને વ્યાજથી થનારી આવક પણ ટેક્સ ફ્રી હોય છે. PPFખાતા સાથે જોડાયેલી 4 મહત્વની બાબતે અંગે તમને ખબર હોવી ખૂબ જરુરી છે. જાણો કઈ છે આ 4 બાબતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ