ફાયદો / જો તમારું આ બેંકમાં એકાઉન્ટ છે તો મળી શકે રૂપિયા 2 લાખનો ફાયદો, જાણો શું કરવી પડશે પ્રોસેસ

if you have jan dhan account in state bank of india then you will get this benefit of rs 2 lakh for free

SBI જન ધન ખાતા ધરાવતા ગ્રાહકો માટે મફત વીમો ઑફર કરી રહી છે. આ વીમો 2 લાખ રૂપિયા સુધીનો હશે. જો તમારી પાસે પણ જન ધન ખાતું છે, તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ