ચેતજો / દ્વારકા ફરવા ગયા હોય તો સાવધાન! દરિયામાં જોવા મળ્યો કરંટ, હવામાન વિભાગે જુઓ શું આપી ચેતવણી

If you have gone to Dwarka, beware! Currents seen in the sea, see what the weather department warned

હવામાન વિભાગે સમુદ્રી વિસ્તારો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને માવઠાની આગાહી કરી છે.આ વચ્ચે,દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે.સહેલાણીઓ ચેતી જાય તે હિતમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ