ટ્રીક / Whatsapp પર તમને બ્લોક કર્યા હોય તો આ ટ્રીકથી કરો મેસેજ

If you have blocked Whatsapp then do this message with this track

સોશિયલ મીડિયામાં લોકો વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરે છે. વોટસએપ પણ સતત યુઝર ફ્રેન્ડલી ફિચર લોન્ચ કરે છે. વોટસએપ પર લોકો મિત્રો, સ્વજનો સાથે મેસેજ, વિડીયો શેર કરે છે.  પરંતુ ઘણી વખત એવું થાય છે કે ખોટા મેસેજ અથવા ફોટો શેર કરવાના કારણે અથવા પરેશાન કરતા લોકોને બ્લોક કરી દેવાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ