ચેતી જજો / ફ્રીઝમાં લાંબા સમય સુધી ખોરાક સ્ટોરેજ રાખવાની આદત હોય તો સાવધાન! જાણો ક્યાં સુધી સંગ્રહ કરવું હિતાવહ

If you have a habit of storing food in the fridge for a long time beware this is imperative

આજકાલની બિઝી લાઈફસ્ટાઈલમાં ભોજનને લાંબા સમય સુધી સ્ટોર કરવું અને પછી તેને ફરી ગરમ કરીને ખાવું ખૂબ જ સામાન્ય બની ગયું છે. તેનાથી સમયની બચત થાય છે. પરંતુ ઘણી વખત સવાલ ઉઠે છે કે ફ્રિઝમાં લાંબા સમય સુધી ભોજન રાખવું યોગ્ય છે કે નહીં. આવો જાણીએ તેના વિશે...

બ્રેકિંગ ન્યૂઝ