Ek Vaat Kau / તમારી પાસે ચાઇનીસ ફોન હોય તો આ વિડિઓ અચૂક જોજો | Ek Vaat Kau

સીમા પર ભારત અને ચીન વચ્ચેના તણાવ અટકવાનું નામ જ નથી લેતા આવી સ્થિતિ વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ 11 ચીની બ્રાન્ડના મોબાઈલ સામે એડવાઇઝરી જાહેર કરી ભારતીય સૈનિકોને ચીની મોબાઈલ બદલવા અંગે કહેવામાં આવ્યું છે જાણો કેમ Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ