Ahmedabad / ઘરમાં કાર હોય તો આ વ્યવસ્થા કરી લેજો નહીંતર ચૂકવવો પડશે ચાર્જ : તંત્રની નવી પોલિસી

If you have a car than arrange this facility Otherwise ready to fine.New policy by Authority

અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાની એક બેઠકમાં નવી પાર્કિંગ પોલિસી માટે દરખાસ્ત મૂકી છે વાહન માલિકોએ પોતાની પાસે કાર પાર્કિંગની સુવિધા હોવાના પૂરાવા રજૂ કરવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ