સ્વાસ્થ્ય / આ આદતો અપનાવશો તો 60ની ઉંમરમાં પણ જવાન રહેશો

 if you follow these habits, you will be well into your 60 s

વ્યક્તિ 60ને પાર પહોંચે તે પછી તેની રોગપ્રતિરોધક ક્ષમતા ઘટવા લાગે છે. ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ શરુ થઇ જાય છે. આવા સંજોગોમા જરુરી છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને વ્યક્તિ વધતી ઉંમરમા પણ ફિટ રહે. ડાયાબિટીસ, હ્રદયરોગ અને બ્લડપ્રેશરના દર્દી હોય તો ડોક્ટરની સલાહ અનુસાર ઇલાજ કરવો જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ