Daily Dose / ગાડીમાં આ ફ્યુલ ભરશો તો ₹ 80 માં 450 કિમી. ચાલશે | Daily Dose

80 રૂપિયાની અંદર 450 કિલોમીટર ગાડી ચાલશે..આ શબ્દો ખુદ ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના છે.જયારે તો હાઈડ્રોજન ફ્યુઅલની વાત કરતા હતા. તો આ હાઈડ્રોજન ઈંધણ છે શું અને કઈ રીતે કામ કરે છે? અને શું ખરેખર આટલું સસ્તું ઈંધણ શક્ય છે? જુઓ રસપ્રદ માહિતી આજના Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ