ઉપાય / તહેવારોમાં મિઠાઇ ખાઇને તબિયત બગડી હોય તો આ રીતે કરી લો બોડી ડિટોક્સ

If you feel unwell after eating sweets at festivals, do body detox this way

દિવાળી અને ભાઇબીજના તહેવારો મિઠાઇ વગર અધૂરા છે. તહેવારોમાં તો મિઠાઇ ખાધી જ પરંતુ શાહી પકવાન ખાઇને પણ આપણે હજુ ધરાયા નથી. તહેવારોમાં ડાયેટ અને એક્સરસાઇઝ ફોલો ન થઇ શકે જેના કારણે તબિયત બગડવાની સંભાવનાઓ વધી જાય છે. કેટલીક આસાન ટિપ્સ છે જેનાથી બોડીને સારી રીતે ડિટોક્સ કરી શકાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ