હેલ્થ / હવે ભૂખ લાગે તો ખાવું નહીં પડે, વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો રસ્તો

If you feel hungry now you will not eat, scientists have discovered a new way

વિજ્ઞાનીએ મગજમાં વિવિધ તંત્રિકાઓની એવી સર્કિટની ઓળખ કરી છે જે વ્યકિતમાં વારંવાર ખાવાની ઇચ્છા જાગૃત કરે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના વિજ્ઞાનીએ જણાવ્યું કે કેટલાક લોકો સમજયા-વિચાર્યા વગર કોઇ વાત પર પોતાની પ્રતિક્રિયા આપે છે. સ્વભાવ જરૂર કરતાં વધુ અથવા વારંવાર જમવા અને મેદસ્વિતાનું કારણ બને છે તેના કારણે નશા કે જુગારની લતનો પણ ખતરો રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ