Ek Vaat Kau / ઓગસ્ટ સુધી EMI નહીં ચૂકવો તો તમારા માટે ફાયદો કે નુકસાન?

RBIએ કોરોના વાયરસ અને લૉકડાઉનની સ્થિતિને લઇને લોનના ગ્રાહકોને રાહત આપી હતી. RBI દ્વારા કુલ 6 મહિના સુધી EMI ભરવામાં રાહત આપવાની વાત કરી હતી. ત્યારે ઓગસ્ટ સુધી EMI નહીં ચૂકવો તો તમાને ફાયદો થશે કે નુકસાન આ અંગે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ