સાવધાન / ફળ અને શાકભાજી ન ખાતા હો તો આજથી જ ચેતી જાવ

If you don't eat fruit and vegetables, then be aware

તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ ફળ અને શાકભાજી ન ખાનારી વ્યક્તિઓમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. પુરતી માત્રામાં ફળ અને શાકભાજી ન ખાવાથી દુનિયાભરમાં લાખો લોકો દર વર્ષે હ્રદય અને આઘાત સંબંધિત બીમારીઓના કારણે મોતને ભેટે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ