Ek Vaat Kau / જો જો છેતરાતા નહીં, ભૂલેચૂકે આવું કર્યુ તો દિવાળી બગડશે

4 સવાલનો જવાબ આપી અને 6 હજાર રૂપિયા મળશે..!, મનમાં તરત જ લાગે કે આનાથી સારી ડીલ તો કઈ હોય, જ્યારે તમને આ ફીલ થાય ત્યારે સમજી લેવાનું કે કઈંક લોચો છે. ઓનલાઇનના જમાનામાં દરેક નાની વસ્તુ માની લેશો તો કોઈ પણ છેતરી જશે, આપને નથી લાગતું કે 4 સવાલનો જવાબ આપી એમ જ 6 હજાર રૂપિયા કોઈ તમને કેમ જીતાડે? રૂપિયા કમાવવા આટલા જ સરળ હોય તો કોઈ કમાણી કરવા પણ ન જાય,આનાથી બચવા CERT-IN એક નોટિફિકેશ બહાર પાડ્યું છે, જેના વિશે જાણી લેશો તો કોઈ પણ દિવસ છેતરાશો નહીં, જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ