તમારા કામનું / આટલું કરશો તો લાઈફ ઈન્શ્યોરન્સનો ક્લેમ સરળતાથી મળશે

if you do this you will get a claim for life insurance easily

એક્સાઈડ લાઈફ ઇન્શ્યોરેન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વિની બીનું કહેવું છે કે જીવન વીમાને સમજવાની દષ્ટિએ આ તમામ સત્ય સાથે ઓળખાણ ત્યારે થાય છે જ્યારે વીમા કંપની અને તેમના ગ્રાહકો માટે ક્લેમની વાત આવે છે. વીમા કરનારી કંપની પુરા ગર્વ સાથે ક્લેમને પહોંચી વળવાનો દાવો કરે છે. પરંતુ તેનું લક્ષ્ય પોતાના ગ્રાહકોના ક્લેમની પ્રક્રિયાને સરળ તથા સુવિધાજનક બનાવવાનું હોય છે. આ ઉપરાંત સામાન્ય ધારણા એ છે કે દાવાને પહોંચી વળવું મુશ્કેલ કામ હોય છે. જો કે વીમાકર્તાઓ દ્વારા તમામ વાસ્તવિક ક્લેમને જલ્દીથી જલ્દી પહોંચી વળવામાં આવે છે. પરંતુ કેટલાક એવા ઉપાયો છે જેને અપનાવીને ગ્રાહક, દાવાને પહોંચી વળવા સાથે જોડાયેલા વિવાદોથી બચી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ