બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:27 PM, 14 January 2025
ભારતમાં મકર સંક્રાંતિ ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ તહેવાર સૂર્યનું મકરમાં ગોચર થવાના કારણે મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિ પર બ્રહ્મબેલામાં ગંગા સ્નાન કરવાનો અને ત્યાર બાદ પૂજા અને દાન પુણ્ય કરવાનો મહિમા છે.
ADVERTISEMENT
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે. તો સૂર્ય દેવની ઉપાસના કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જ્યોતિષ અનુસાર આ દિવસે અમુક વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવો તે ઉપાય વિશે જાણીએ.
ADVERTISEMENT
મકર સંક્રાંતિની રાત્રે ચંદ્રદેવને દૂધથી અર્ધ્ય આપવું અને પોતાની દરેક ઈચ્છાની માંગ કરવી. આ દિવસે ગોળ અને તલનો પ્રસાદ બનાવવો અને અર્ધ સંધ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરવો. આ સિવાય રાત્રે માતા લક્ષ્મીની પૂજા બાદ પીળી કૌડિયો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવી, તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.