ના હોય / જો કોવિન પર વારંવાર આવું કરશો તો વેક્સિન મળવી તો દૂર તમને સીધા બ્લોક જ કરી દેવામાં આવશે

If you do this repeatedly on CoWIN, you will be blocked from getting the vaccine

પોર્ટલ પર 24 કલાકમાં 50થી વધારે વખત OTP જનરેટ કરનાર લોકો અને વેક્સીન સ્લોટ માટે 1 હજારથી વધારે વખત સર્ચ કરનાર યુઝર્સને બ્લોક કરી દેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ