કામની વાત / આવતીકાલે છેલ્લી તારીખ, કરી લેજો આ કામ નહીંતર 1000 રૂ.નો થશે દંડ

if you do not link aadhaar with pan by march 31 get ready to pay penalty

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે. આ સમય પછી 1000 રૂ. નો દંડ થશે.

બ્રેકિંગ ન્યૂઝ