સંબંધ / મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીશ

If you do not have a relationship with me then your photos will be viral in social media

અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ હર્ષ ચાવડા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને  આજથી એક વર્ષ અગાઉ ચોટીલા તાલુકાના રાતકડી ગામના હર્ષ ચાવડા નામના યુવક સાથે ફેસબુક પર પ‌િરચય થયો હતો. ત્યારબાદ આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને બન્ને જણાં અવારનવાર મળતાં હતાં અને મળતાં ત્યારે એકબીજાના મોબાઈલમાં ફોટા પાડતા હતા.

બ્રેકિંગ ન્યૂઝ