હપ્તાખોર / 'ધંધા કરના હે તો હર મહિને પંદરા હજાર દેના પડેગા', સુરતમાં ખંડણીખોરની દાદાગીરી, પોલીસ કયા વહેમમાં

If you do business you will have to pay fifteen thousand denas every month

સુરતમાં પોલીસના ડર વગર જ આરોપીએ ફિલ્મી સ્ટાઇલમાં વેપારી પાસેથી હપ્તો માંગ્યાની ઘટના સામે આવી છે. જે ને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ