પ્રતિબંધ / જો 24 તારીખ સુધી તમે નક્કી કરો તો TIKTOK પરનો પ્રતિબંધ હટાવી લેવાશેઃ સુપ્રીમ કોર્ટ

If you decide on the date 24, the ban on TIKTOK will be lifted: Supreme Court

ટેક દિગ્ગજ કંપની ગૂગલે મદ્રાસ હાઇકોર્ટના નિર્દેશોનુ પાલન કરતા ભારતમાં પૉપ્યુલર વીડિયો શૅરિંગ એપ TikTokને બ્લોક કરી દેવામાં આવ્યુ છે, જે મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કોર્ટમાં TikTok એપ્લીકેશન બનાવતી કંપનીએ પોતાની દલીલ રજૂ કરી હતી. જોઇએ TikTokનો આ વિષેશ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ