ઈનોવેશન / જો તમે આ કામ કરી શકો તો બિલ ગેટસ તમને રુ,35 લાખ આપશે

If you can do this then Bill Gates will give you Rs 35 lakh

તમે માઈક્રોસોફટનાં સહ-સ્થાપક અને દુનિયાનાં સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સને જાણતા જ હશો. જો તમે બિલ ગેટ્સનું એક કામ કરી આપશો તો તે તમને રુ.35 લાખ રૂપિયા આપવા તૈયાર છે. ચાલો તેનાં વિશે વિગતવાર જાણીએ. ભારતમાં કરોડો લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની સાથે સાથે તેઓ ડિજિટલ પેમેન્ટ પણ કરે છે. જોકે દેશમાં કરોડો લોકો એવા પણ છે જે આપણે સાદો મોબાઈલ વાપરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ