Relationship / લૉકડાઉનમાં બ્રેક-અપ થયુ છે તો આ રીતે સંભાળો તમારી જાતને

if you broke up in lockdown this tips will help you

બ્રેક-અપ થાય ત્યારે આપણે આપણી જાત પર કંટ્રોલ રાખી શકતા નથી, તેના દુખથી બહાર આવવું એટલુ આસાન નથી. પ્રેમ અચાનક જીવનમાંથી જતો રહે તો પોતાને સંભાળવું મુશ્કેલ બની જાય છે. જે લોકોનું બ્રેક-અપ લૉકડાઉનમાં થયુ છે તે લોકો ઘરમાં હોય અને તેથી વારે ઘડિયે જુની વાતો તેમને યાદ આવ્યા જ કરતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ