કામની વાત / YES Bank માં જો તમારા પણ પૈસા ફસાયા છે તો જાણી લો તમે શું કરી શકો અને શું ન કરી શકો

IF You are YES Bank Holder Here Are 4 Important Things You Should Aware Of

નાણાંકીય સંકટ સામે લડી રહેલી યસ બેંકને બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે કેટલાક ખાસ પગલાં લીધા છે. કેન્દ્રીય બેંકે યસ બેંકના ગ્રાહકો પર 50 હજાર રૂપિયા સુધીની રકમ કાઢવાની સીમા નક્કી કરી છે. આ સાથે જ યસ બેંકે પણ બોર્ડને નિયંત્રણમાં લીધું છે અને સાથે જ ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે આ નિર્ણય લીધો છે. ભારતીય સ્ટેટ બેંક અને LICની તરફથી યસ બેંકમાં પણ હિસ્સેદારી ખરીદી શકાય તેમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ