માહિતી / પીરિયડ્સના દિવસોમાં હેર વોશ કરો છો તો જાણી લો આ નુકસાન

if you are wash your hair during periods then know its side effects

પીરિયડ્સ મહિલાઓને દર મહિને થનારી સામાન્ય ક્રિયા છે, જેમા શરીરનું ગંદું લોહી બહાર નિકળી જાય છે. આ જ કારણ છે કે આ દરમિયાન મહિલાઓને પોતાનું સારી રીતે ધ્યાન રાખવા માટે કહેવામાં આવે છે. જૂના જમાનામાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓને વાળ ધોવાની સલાહ આપવામાં આવતી હતી. પરંતુ આજકાલની મહિલાઓ પણ એ ફોલો કરીને વાળ ધોઇ નાંખે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ