નિયમ / લોન ટ્રાન્ફર કરવાનું વિચારી રહ્યા હોય તો RBIના આ નવા નિયમ વાંચી લેજો, જાહેર કરી ગાઈડલાઈન 

If you are thinking of transferring a loan, read these new RBI rules, publish guidelines

RBI એ શુક્રવારે લોન ટ્રાન્સફર અંગે નવી ગાઈડલાઈન જારી કરી છે. આ અંતર્ગત, ધિરાણ આપતી સંસ્થાઓએ હવે વ્યાપક અને બોર્ડ મંજૂર નીતિનો અમલ કરવો પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ