હેલ્થ / 35 થી 40 વર્ષની વયે ગર્ભધારણ કરવાનું વિચારો છો તો આ વાતોનું રાખજો ખાસ ધ્યાન 

If you are thinking of getting pregnant between the ages of 35 and 40, pay special attention to these things

35 વર્ષથી વધારે ઉંમરમાં પહેલી વાર ગર્ભવતી બનવું તે માત્ર પશ્ચિમ દેશોમાં જ નહી પરંતુ ભારતમાં પણ સામાન્ય વાત થઇ ગઇ છે. મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના કામ અને કરિયરને મહત્વ આપવા લાગી છે. કરિયરમાં સેટ થયા બાદ જ તે લગ્ન માટે કંઇક વિચારે છે અને માતા બને છે પરંતુ 40ની ઉંમરમાં માતા બનવું સંભવ છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ