Gold price / સોનું ખરીદવાનો વિચાર હોય તો આજે ગોલ્ડન ચાન્સ, અચાનક કિંમતમાં આવ્યો મોટો કડાકો

If you are thinking of buying gold, today is a golden chance, suddenly there is a big crash in the price of gold

આજે એટલે કે 16 ફેબ્રુઆરી 2023 ના રોજ, સોનાની કિંમતમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 56 હજાર રૂપિયાથી વધુ તો ચાંદીની કિંમત 65 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ