Shu Plan / સૌથી હટકે 'કપડાં' લેવાના પ્લાનમાં છો તો અહીં એકવાર પગ મૂકજો, કાયદેસર પૈસા વસૂલ

લગ્નની સિઝન અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે જો તમે જક્કાસ કપડાં ખરીદવા માંગતા હોવ તો અમે તમને એવી જગ્યા બતાવીએ જ્યાંથી તમે ખરીદી કરશો તો કહેશો પૈસા વસૂલ છે બોસ... તો Shu Planમાં જુઓ કઇ જગ્યા છે અને કેવું કપડાંનું કલેકશન છે...

બ્રેકિંગ ન્યૂઝ