તમારા કામનું / Phone થી પેમેન્ટ કરતાં હોય તો 30 સપ્ટેમ્બર સુધી પતાવી લો આ કામ, નહીંતર થઈ જશો પરેશાન 

If you are paying by phone, finish this work by September 30, otherwise you will be harassed

2જી ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. જેનો અર્થે એ છે કે, જો તમે વીજળી, LIC અથવા અન્ય કોઈ ખર્ચ મૂક્યો હોય તો ચોક્કસ તારીખે ખાતામાંથી પૈસા આપો આપ કપાઈ જશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ